આકાશી આફત / ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

Rivers Ganditur after heavy rains in this district of Gujarat, officials ordered not to leave the headquarters

ગુલાબ વાવાઝુડાની વિપરીત અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે તેમાંય પણ ખાસ નવસારીમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી નદીઓમાં છોડવાના કારણે નદીઓ ગાંડીતૂર બની જવા પામી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ