સૌંદર્ય / પોઝિટિવ ઈફેક્ટ : જે સરકાર ન કરી શકી તે લૉકડાઉને કરી નાંખ્યું, આ રૂપ ભાગ્યે જ જોવા મળ્યું હોત

rivers are becoming clean as factory are closed amid lockdown corona virus

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. લોકડાઉનના પગલે એક્સમયે લોકોની ભીડથી ધમધમતા સ્થળોમાં હવે સૂનકાર પ્રસરી ગયો છે. ભારત એક ગીચ વસ્તી ધરાવતો દેશ છે એવામાં ક્યારેય જોવા ન મળ્યા હોય તેવા દ્રશ્યો આ લોકડાઉનમાં જોવા મળી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ