મિજાજ મતદારોનો / રિવાબા જાડેજા નણંદ અને સસરા દ્વારા કરાઇ રહેલ વિરોધ મામલે આપ્યું સૌથી મોટું નિવેદન, જુઓ શું કહ્યું

Rivaba Jadeja made the biggest statement regarding the protest by Nanand and father-in-law, see what she said

રીવાબાના નણંદ અને સસરાએ ખુલ્લેઆમ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો સાથે જ રિવાબાને વોટ ન આપવા માટે અપીલ કરી હતી. હાલ રિવાબાએ તે વાતને લઈને મૌન તોડ્યું.

બ્રેકિંગ ન્યૂઝ