VIDEO / પોતાનું પેટ ભરવા માટે રોડ પર ખતરનાક કરતબો કરતા 85 વર્ષના 'સાહસિક' માજી

Ritesh deshmukh helps elderly woman who performs stunts on the street for a living

અત્યારે કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં છવાયેલો છે. આ વૈશ્વિક મહામારીથી લોકો આર્થિક રીતે બેહાલ થઇ ગયા છે. આ કોરોના કાળમાં ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. ઘણા લોકો બેરોજગાર થઇ ગયા છે. એવામાં પરિવારનું પેટ પાળવા માટે લોકો કોઈપણ નાનું મોટું કામ કરવા તૈયાર થઇ ગયા છે. સોશ્યલ મીડિયા ઉપર આવી એક વયોવૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ