બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / riteish Deshmukh Posts Kedarnath Temple Beautiful Video

બોલિવૂડ / રિતેશ દેશમુખે કેદારનાથ મંદિરનો એવો જબરદસ્ત નજારો શેર કર્યો કે વીડિયો જોઈ તમારા શ્વાસ થંભી જશે

Noor

Last Updated: 07:26 PM, 22 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર મજેદાર પોસ્ટ શેર કરે છે. સાથે જ અલગ અલગ મુદ્દાઓ પર પોતાનું નિવેદન પણ આપે છે. ત્યાકે હાલમાં જ તેણે કેદારનાથ મંદિરનો એક જોરદાર વીડિયો શેર કર્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ રહે છે
  • તેણે કેદારનાથ મંદિરનો એક જોરદાર વીડિયો શેર કર્યો
  • આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

રિતેશ ભલે સિલેક્ટેડ ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ તેને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળે છે. લોકડાઉન દરમિયાન તે સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહ્યો અને વીડિયો પોસ્ટ કર્યા. હવે તેણે કેદારનાથ મંદિરનો એક વીડિયો શેર કર્યો છે. ત્યાં વાદળોમાં ઘેરાયેલો અને બરફથી ઢંકાયેલો પહાડ જોવા મળી રહ્યો છે. સાથે જ આરતી પણ સંભળાઈ રહી છે. રિતેશનો આ વીડિયો અભિષેક બચ્ચનને ખૂબ જ પસંદ આવ્યો. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Beautiful Video Kedarnath Temple riteish Deshmukh Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ