સાવચેતી / તમારું વજન ઓછું છે તો થઇ શકે છે આ ગંભીર બિમારીઓ, જાણો કેટલું હોવું જોઇએ

risks associated with being underweight

બીએમઆઇથી ખબર પડે છે કે તમે તમારી લંબાઇ અને વજનના હિસાબથી સ્વસ્થ છો કે નહીં, બૉડી માસ ઇન્ડેક્સની ગણતરીથી લંબાઇ અને વજનની સાચી માહિતી જાણી શકાય છે. એક સામાન્ય શરીરનો બીએમઆઇ ૨૨.૧થી વધારે હોવો જોઇએ નહીં

બ્રેકિંગ ન્યૂઝ