ચક્રવ્યૂહ / ચારે તરફથી ફસાયું ડ્રેગન, હવે આ દેશે ડ્રેગનને ટક્કર આપવા શરુ કરી ઘેરાબંદી

Risk of miscalculation, conflict heightening in Indo-Pacific region: Australian PM Scott Morrison

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચાલબાજ ચીન હવે એકલું પડી રહ્યું છે. વિશ્વની મહાશક્તિઓ એક થઇને ચીન વિરુદ્ધ મોરચો માંડી રહી છે. ત્યારે હવે ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાને પણ ચીનને ટક્કર આપવા માટે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સેનાને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ