શરમજનક / દુષ્કર્મ...દુષ્કર્મ...દુષ્કર્મ... ગુજરાતને લજવ્યું, અમદાવાદ બાદ કપડવંજ, રાજકોટમાં વધુ એક કૃત્ય

Rising Rape Case kapadvanj rajkot ahmedabad gujarat

સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મના મામલે શુક્રવારે ગુજરાત હાઈર્કોર્ટે આરોપી અનિલ યાદવની ફાંસીની સજા યથાવત્ રાખી હતી. આરોપી અનિલ યાદવને નીચલી કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે આ સજાને યથાવત્ રાખી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યારે ફાંસી સુધીની સજાની જોગવાઇ બાદ પણ આવી ઘટનાઓ કેમ અટકતી નથી? શુક્રવારે ખેડાના કપડવંજ, રાજકોટ અને ગઇકાલે (ગુરૂવાર) અમદાવાદમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે આવી ઘટનાઓ બાદ દુષ્કર્મનો દાગ ગુજરાતને પણ લાગી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ