અનોખો વિરોધ / ઘોરાજીના ખેડૂતો બળદને બદલે જાતે હળ ખભે બાંધી ખેતીમાં જોતરાયા, પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી કંટાળ્યા

Rising prices of petrol and diesel, Unique protest of farmers in Dhoraji

ઈંધણમાં છેલ્લા 15 દિવસમાં  10 રૂપિયા વધી ગયા, ખેડૂતો સતત વધતી મોંઘવારીથી કંટાળ્યા, ધોરાજીના ખેડૂતોએ ભાવ ઘટાડવાની કરી માંગ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ