ખાદ્યતેલ / ગુજરાતમાં સિંગતેલ રૂ.2560 અને કપાસિયા રૂ.2470 પર પહોંચ્યું, મંત્રી જયેશ રાદડિયાએ મોંઘવારી પર આપ્યું નિવેદન

Rising price of edible oil in Gujarat

શ્રાવણ માસના તહેવારને લઈ ઓઈલ ફેડરેશનના ચેરમેનને કહ્યું કે, સરકારની નીતિના કારણે ખાદ્યતેલમાં ભાવનો વધારો નોંધાયો, તો જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું કે, સરકાર પૂરા પ્રયાસોમાં છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ