નિવેદન / પેટ્રોલના વધતા ભાવને લઈને નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું રાજ્ય સરકાર અને કેન્દ્રએ ભેગા થઈને આ કામ કરવું પડશે

Rising global market prices push up petrol prices: Finance Minister

પેટ્રોલના વધતા ભાવને લઈને નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે વૈશ્વિક બજારમાં પેટ્રોલના ભાવ વધવાથી ભારતમાં પેટ્રોલનો ભાવ વધ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે પેટ્રોલના ભાવ સામે કેન્દ્રએ અને રાજ્ય સરકારે ભેગા મળીને કામ કરવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ