VIDEO / સેનાના જવાનોનું દિલધડક ઓપરેશન: ગંગામાં તણાઈ બે યુવતીઓ, જવાનોએ આવી રીતે બચાવી લીધી

rishikesh two civilian girls were rescued by one indian army

ગરમીથી છૂટકારો મેળવવા અને વેકેશન એન્જોય કરવા માટે મોટા ભાગના લોકો પહાડી વિસ્તારમાં ફરવા નિકળી જાય છે. રાફ્ટિંગના કારણે ઋષિકેશ હાલના દિવસોમાં પર્યટકોનું મનગમતું સ્થળ બની ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ