સુરક્ષા / 90 વર્ષમાં પહેલીવાર બંધ થયો 'લક્ષ્મણ ઝુલા', આ કારણોસર લેવાયો નિર્ણય

rishikesh famous lakshman jhula closed for public after 90 years deemed unsafe and beyond repair in uttarakhand

ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદી પર બનેલા લક્ષ્મણ ઝુલા (Lakshman Jhula) ને 90 વર્ષમાં પહેલીવાર સામાન્ય યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યો છે.  બતાવામાં આવી રહ્યું છે કે બ્રિટિશ કાળમાં બનેલા આ પુલની ખરાબ હાલત દેખતા સાવચેતીના પગલાના ભાગ રૂપે તંત્રે આ આદેશ જાહેર કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ