ભારતવંશીની સિદ્ધિ / બ્રિટનના PM બનવાની અંતિમ રેસમાં પહોંચ્યાં ઋષિ સુનક, પાંચમો રાઉન્ડ પણ જીતી લીધો, હવે છેલ્લો મુકાબલો

Rishi Sunak races ahead with 137 votes, to face Liz Truss in final leg of UK PM contest

ભારતવંશી ઋષિ સુનક બ્રિટનના પીએમ બનવાથી હવે ફક્ત એક કદમ દૂર છે. બુધવારે યોજાયેલા પાંચમા રાઉન્ડના વોટિંગમાં 137 વોટ સાથે તેઓ ટોપ પર રહ્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ