શાસન / ભારત પર જેણે રાજ કર્યું તે જ દેશનો વહીવટ કોરોનાને કારણે ભારતીયોના હાથમાં

rishi sunak and priti patel are rulling britain as boris johnsan test pozitive for corona virus

કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. કોરોનાએ અત્યાર સુધી હજારો લોકોનાં જીવ લીધા છે એન લાખો લોકો કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. વિશ્વનાં ઘણા સ્ટાર્સ અને ઘણા રાજનેતાઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સ અને વડાપ્રધાન બોરીસ જોહ્ન્સન પણ કોરોના વાયરસથી ગ્રસિત છે. એવામાં હાલમાં બ્રિટનનું શાસન ભારતીય મૂળનાં વ્યક્તિઓનાં હાથમાં આવી ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ