બોલીવૂડ / ડાયરેક્ટરોની હરકતને લઇને ઋષિ કપૂર થયા પરેશાન, ટ્વીટ કરીને આપી આવી સલાહ

Rishi Kapoors advice for young directors

એક્ટર ઋષિ કપૂર દરેક મુદ્દે પોતાનો અભિપ્રાય સહજ રીતે જણાવે છે. પોતાના ટ્વીટર હેન્ડલ પર તેઓ હંમેશા શેર કરતા રહે છે. ફરી એકવાર તેમણે પોતાના આગવા અંદાજમાં એક ટ્વીટ કરી હતી. આ વખતે તેમણે ફિલ્મ નિર્દેશકોના નામનું ટ્વીટ કર્યું હતું. ઋુષિ કપૂરે પોતાના કાકા ઋષિ કપૂરની ખુબ જ જુની તસવીર શેર કરી હતી. આ તસવીર તેમની ફિલ્મ તીસરી મંજીલના શુટિંગ વખતની હતી. 

બ્રેકિંગ ન્યૂઝ