દુ:ખદ / ઋષિ કપૂરની બહેન રિતુ નંદાનું 71 વર્ષની વયે નિધન, શોકમાં ડૂબ્યું બોલીવુડ

rishi kapoor sister ritu nanda passes away daughter riddhima kapoor shared sad news on instagram

અભિનેતા ઋષિ કપૂરની બહેન રિતુ નંદાનું નિધન થઇ ગયું છે. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે સોશ્યલ મીડિયા પર જાણકારી આપી છે. એમના પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર દિલ્હીમાં હશે. તમામ સેલિબ્રિટિઝ દિલ્હી પહોંચવાનું શરૂ કરી દીધું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ