બોલિવૂડ / દુર્લભ તસવીરો: નહીં જોઈ હોય ઋષિ કપૂરના જીવનની આ યાદગાર તસવીરો

Rishi Kapoor Rare Photos Viral On Internet Actor Dies At 67

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું દુઃખદ અવસાન થયું છે. 67 વર્ષની વયે તેમણે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઋષિ કપૂરની તબિયત લથડતા તેમને બુધવારે રાતે હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સૌથી પહેલાં અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને એક્ટરના દુઃખદ અવસાનના સમાચાર આપ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ