બોલિવૂડ / ઈરફાન ખાન બાદ ઋષિ કપૂરના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લાગ્યો વધુ એક મોટો ઝટકો, જાણો કોણે શું કહ્યું

Rishi Kapoor Dies At 67 Fans In Utter Shock Celebrities Pay Condolences Twitter

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું દુઃખદ અવસાન થયું છે. 67 વર્ષની વયે તેમણે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઋષિ કપૂરની તબિયત લથડતા તેમને બુધવારે રાતે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને ઋષિ કપૂરના નિધનની માહિતી આપી છે. ઈરફાન ખાનની મોત બાદ બોલિવૂડને આ બીજો મોટો ઝટકો લાગ્યો છે. ત્યાર સોશિયલ મીડિયા પર ફિલ્મી કલાકારોથી લઈને રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. જાણો કોણે શું કહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ