બોલિવૂડ / નીતૂ કપૂરે અંબાણી પરિવારનો આભાર માન્યો અને લખ્યું, તમે દેવદૂત બનીને આવ્યા

Rishi Kapoor death Neetu Kapoor thanks guardian angels Mukesh Ambani and Neeta ambani family

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની મૃત્યું બાદ તેમની પત્ની અને દિકરો રણબીર કપૂર હાલમાં જ પિતાની આત્માની શાંતિ માટે પૂજા કરતાં જોવા મળ્યા હતા. ત્યારે હવે રિશી કપૂરના નિધન બાદ તેમના પત્ની નીતૂ સિંહે આ સફરમાં તેમની મદદ કરનારાઓનો આભાર માન્યો છે. નીતૂ સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આ કપરાં સમયમાં સાથ આપવા બદલ અંબાણી પરિવારનો આભાર માન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ