વિદાય / પતિ ઋષિના નિધન બાદ પત્ની નીતુ કપૂરે લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું આંસુઓથી નહીં પણ...

rishi  kapoor death neetu kapoor emotional post after actor demise special message for fans

આજે 67 વર્ષની ઉંમરે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે આ સમયે સોશ્યિલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેક કરી છે. આ પોસ્ટને પતિના નિધન બાજ કપૂર પરિવારની તરફથી એક ઔપચારિક નિવેદન ગણવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ