બોલિવૂડ / ઋષિ કપૂરની દીકરી ન પહોંચી શકી, પરંતુ આ અભિનેત્રી સીધી હોસ્પિટલ દોડી ગઈ

Rishi Kapoor Death Alia Bhatt Saif Ali Khan Kareena Kapoor Reachs Hospital

બોલિવૂડ એક્ટર ઋષિ કપૂરનું આજે 2 વર્ષ કેન્સર સામે લડ્યા બાદ નિધન થયું છે. મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં આવેલા સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આજે સવારે 8.45 વાગ્યે ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લી ક્ષણે તેની પત્ની નીતુ અને પુત્ર રણવીર સહિત આખો પરિવાર હાજર હતો. ત્યારે આજે 2 વાગે તેમની અંતિમયાત્રા થશે અને ઋષિ કપૂર પંચતત્વોમાં વિલિન થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ