બોલિવૂડ / એકવાર ફરી ઋષિ કપૂરને હોસ્પિટલમાં કરાયા દાખલ, દિકરો રણબીર આવા હાલમાં પહોંચ્યો હોસ્પિટલ

Rishi Kapoor admitted to Mumbai hospital with viral fever

બોલિવૂડના વેટરન એક્ટર ઋષિ કપૂરની તબિયત એકવાર ફરી બગડી છે અને તેમને મુંબઈના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવાર દ્વારા મળેલી માહિતી મુજબ તેમને વાયરલ ફીવર થયો છે. થોડાં દિવસ પહેલાં જ દિલ્હીમાં શૂટિંગ દરમિયાન ઋષિ કપૂરની તબિયત બગડી હતી, જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ