સાઉથ / ફિલ્મ 'કાંતારા'ની સિક્વલ બનશે કે પ્રીક્વલ, નિર્માતાએ આપ્યો રોચક જવાબ

rishabh shetty kantara 2 will be a sequel or a prequel announcement soon

એકબાજુ 150 કરોડની ફિલ્મ બનાવનારા રોહિત શેટ્ટીની સર્કસનુ બૉક્સ ઑફિસ પર કંગાળ પ્રદર્શન છે, જ્યારે 20 કરોડની કાંતારા બનાવીને વિશ્વભરમાં ધૂમ મચાવનારા રિષભ શેટ્ટી અત્યારે અમેરિકામાં છે. નિર્માતા ફિલ્મને ઑસ્કરમાં મોકલવાની તૈયારીમાં છે. જેની સિક્વલની માંગ ઉઠી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ