બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ઋષભ પંતની રૂમર્ડ ગર્લફ્રેન્ડે રમી રમત, હથોડો મારી ઉત્સાહી થઈ, કહ્યું ગેમ નાઈટ મારી ગેંગ સાથે

photo-story

7 ફોટો ગેલેરી

PHOTOS / ઋષભ પંતની રૂમર્ડ ગર્લફ્રેન્ડે રમી રમત, હથોડો મારી ઉત્સાહી થઈ, કહ્યું ગેમ નાઈટ મારી ગેંગ સાથે

Last Updated: 03:17 PM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટ કીપર ઋષભ પંતની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ઈશા નેગી તેના ગ્લેમરસ અંદાજ માટે ચર્ચામાં રહે છે. (Photos: Instagram/@ishanegi_)

1/7

photoStories-logo

1. રિષભ પંતની રૂમર્ડ ગર્લફ્રેન્ડ

ઈશા નેગી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના વીડિયો અને ફોટો ફેન્સ માટે શેર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પાર્ટી એનિમલ

પંતની આ રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ ઈશાને ફરવાનો અને પાર્ટીનો જબરો શોખ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. લેટ નાઈટ પાર્ટી

ઈશાએ તેનો રવિવાર તેના અંગત મિત્રો સાથે રાતે પાર્ટી કરીને મનાવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગેમ નાઈટ મારી ગેંગ સાથે

ઈશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગેમ રમતી નજરે પડે છે. આ વીડિયોમાં તેણે કેપ્શન આપ્યું છે' ગેમ નાઈટ મારી ગેંગ સાથે'

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ફિટનેસ

ઈશા તેની ફિટનેસનું પણ ધ્યાન રાખે છે. તે જિમ અને કસરત કરતી જોવા મળતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. જિમ ફોટો

હાલમાં જ ઈશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના જિમના ફોટો શેર કર્યા હતા જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ઇન્ટિરિયર ડિઝાઇનર

ઈશા ઉત્તરાખંડની છે અને તેણે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cricketer Isha Negi Rishah Pant

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ