ક્રિકેટ / ધોનીની જગ્યા લેવા મથતા આ ખેલાડીના હાલ પૂરતા વળતા પાણી

Rishabh Pants Horrible Shot To Be Dismissed As He Fails Again

સૂરત: છેલ્લી અનેક મેચથી કંગાળ ફોર્મમાં રમી રહેલા ઋષભ પંતને પ્રદર્શન સુધારવા માટે બાંગ્લાદેશ સામેની કોલકાતા ટેસ્ટ દરમિયાન જ ટીમ ઇન્ડિયામાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો હતો, જેથી તે ડોમેસ્ટિક ક્રિકેટ રમીને પોતાનું ફોર્મ પાછું મેળવી શકે. ટીમ ઇન્ડિયામાંથી રિલીઝ કરાયા બાદ પંત દિલ્હીની ટીમ તરફથી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચમાં હરિયાણા સામે મેદાનમાં ઊતર્યો, પરંતુ અહીં પણ તે દિલ્હીની ટીમને ભારે પડ્યો.

બ્રેકિંગ ન્યૂઝ