ખુલાસો / IPL 2023 થશે રિષભ પંતની વાપસી: કોચ રિકી પોન્ટિંગના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

Rishabh Pant will return in IPL 2023

IPL 2023માં રિષભ પંતની વાપસી થવા જઈ રહી છે. દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિકી પોન્ટિંગએ ફેન્સને ખુશખબરી આપતા આ ખુલાસો કર્યો છે. રિકી પોન્ટિંગના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ