ક્રિકેટ / કાર અકસ્માતનો ભોગ બનેલો રિષભ પંત IPL રમી શકશે? સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો

rishabh pant will miss ipl 2023 sourav ganguly say pant absence affect delhi capitals dc team

ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કેપિટલ્સના નવા ડાયરેક્ટર ઑફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ રિષભ પંતને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટર રિષભ પંત હવે આગામી આઈપીએલ સિઝન નહીં રમી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ