વિવાદ / આ વાત છુપાવીને મેં તારી ઇજ્જત બચાવી લીધી, ઉર્વશીએ ફરી સાધ્યું રિષભ પંત પર નિશાન

rishabh pant urvashi rautela controversy new post targeting to cricketer pant

રિષભ અને ઉર્વશી વચ્ચે સોશિયલ મીડિયા પર સતત ગરમી રહે છે. બંનેએ છેલ્લા કેટલાક દિવસોથી સતત સોશિયલ મીડિયા પર એકબીજાને નિશાન બનાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ