મનોરંજન / રિષભ પંત પહેલાં આ બોલિવુડ એક્ટર્સ પણ બની ચૂક્યાં છે અકસ્માતનો ભોગ, ન હોતી બચવાની કોઈ જ આશા, જુઓ લિસ્ટ

rishabh pant to malaika arora amitabh bachchan hema malini these bollywood celebs met with horrific accident

શુક્રવારે દિલ્હી-દહેરાદૂન રાજમાર્ગ પર કાર ચલાવતી સમયે રિષભ પંતની કાર હમ્માદપુર ઝાલની પાસે રૂડકીના નારસન બોર્ડર પર ભયાનક અકસ્માત થયો. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની કાર ડિવાઈડર પરથી ટકરાઈ ત્યારબાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ