ક્રિકેટ / જીવા ધોનીથી હિંદી શીખી રહ્યો છે પંત !, જુઓ ક્યૂટ VIDEO

rishabh pant takes hindi lessons from ms dhonis daughter ziva

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 12મી સિઝન પૂર્ણ થવા જઇ રહી છે. ફાઇનલ મેચ રવિવારે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે હૈદરાબાદમાં રમાશે. જોકે, આ મેચ પહેલા ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દિકરી જીવા ધોની ફરી એકવાર લાઇમલાઇટમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ