આઇપીએલ / Video: ઋષભ પંતે કરી ધોનીની કૉપી, આવી રીતે લીધી વિકેટ

Rishabh Pant sparkles in Delhi Capitals maiden win in knockouts

વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલી મહત્વની સ્પર્ધામાં હૈદરાબાદ અને દિલ્હીની ટીમ આમને-સામને હતી. રોમાંચક સ્પર્ધામાં દિલ્હીએ પૃથ્વી અને પંતની શાનદાર બેટિંગની મદદથી હૈદરાબાદને હરાવીને IPL માંથી બહાર કરી દીધી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ