ક્રિકેટ / હાર્દિકની ગર્લફ્રેન્ડ તો જોઈ લીધી, હવે ઋષભ પંતની ગર્લફ્રેન્ડની સુંદર તસવીરો આવી બહાર

rishabh pant shares new year vacation picture girlfriend isha negi

ભારતીય ટીમના યુવા વિકેટરીપર ઋષભ પંતે ગર્લફ્રેન્ડ સાથેની એક તસવીર શેર કરી હતી. નવા વર્ષે પંતે પોતાની ગર્લફ્રેન્ડ ઇશા નેગી સાથેની તસવીર સાથે લખ્યું હતું કે, " જ્યારે તારી સાથે હોવ છું, ત્યારે પોતાને વધુ ઉત્તમ માનવા લાગુ છું." 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ