ભૂકા બોલાવ્યા! / સેહવાગની યાદ અપાવી દે છે આ માણસ! રિષભ પંતે તોડ્યો કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ, બોલરોને ચારે તરફ દોડાવ્યા

rishabh pant scored fastest fifty by an indian cricketer breaks kapil devs 40 years old record

યાર આ તો સેહવાગ જેવી ફટકાબાજી કરે છે! બેંગલોરમાં પિંક બોલ ટેસ્ટનાં બીજા દિવસે રિષભ પંતની બેટિંગ જોઈને ક્રિકેટ ચાહકો ખુશખુશાલ થઈ ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ