સરાહના / હાર્દિક પંડ્યા માટે પંતે મેદાન પર આપ્યું મોટું બલિદાન, લોકોએ કહ્યું તમારા માટે ઈજ્જત વધી ગઈ

rishabh pant sacrificed his wicket for hardik pandya ind vs eng semifinal match

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર મળી હતી. પરંતુ વિકેટકીપર ઋષભ પંતના 'બલિદાન' માટે વખાણ થઈ રહ્યા છે જે તેણે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ