સમાચાર ટૂંકમાં / VIDEO: સાજો થઈ રહ્યો છે રિષભ પંત, લાકડીના ટેકે સ્વિમિંગ પૂલમાં કરી ચાલવાની પ્રેક્ટિસ, અકસ્માત બાદનો પહેલો વીડિયો વાયરલ

Rishabh Pant practicing walking in the swimming pool with the help of a stick

અકસ્માત બાદ ભારતીય ક્રિકેટર રિષભ પંતની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો છે અને હાલ તેનો લાકડીના ટેકે સ્વિમિંગ પૂલમાં પ્રેક્ટિસ કરતો હોવાનો વિડિયો વાયરલ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ