VIDEO / ગર્લફ્રેન્ડ ઇશા નેગીને આવી રહી છે ઋષભ પંતની યાદ, ખુલ્લેઆમ કહી દીધી 'દિલની વાત'

rishabh pant posts video on social media girl friend isha negi commented miss you

ટીમ ઇન્ડિયાએ રવિવારે રાત શાનદાર જીત પ્રાપ્ત કરી હોય પરંતુ આ મેચને પણ વરસાદ નડ્યો હતો. મેચ પહેલા સતત વરસાદ પડી રહ્યો હતો, ત્યારબાદ ખેલાડીઓએ ઇનડોર પ્રેક્ટિસ કરી તો બીજી બાજુ ટીમના વિકેટકીપર ઋષભ પંતે હોટલના કોરિડોરમાં જ પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ