હેલ્થ અપડેટ / ઋષભ પંત સાજો થઈ ગયો, 40 દિવસ બાદ ટેકણ લાકડીએ ચાલતો દેખાયો, શેર કરી તસવીર

Rishabh pant post picture in crutches during recovery after car accident see pic

ટીમ ઈન્ડીયાના વિકેટ કિપર અને બેટર ઋષભ પંતની તબિયત ઝડપથી સારી થઈ રહી છે. પંતે ટેકણઘોડી પર ચાલી રહ્યાંની તસવીર શેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ