ક્રિકેટ / 24 વર્ષની ઉંમરે કરોડોની સંપતિનો માલિક છે ટીમ ઈન્ડિયાનો આ ક્રિકેટર, અભિનેત્રી સાથે સંબંધોનાં કારણે રહે છે ચર્ચામાં

Rishabh Pant Net Worth At the age of 24, the cricketer of Team India lives luxurious lifestyle

ઋષભ પંત તેની વિસ્ફોટક બેટિંગને કારણે ઘણો ચર્ચામાં રહે છે પણ આ સાથે જ ઋષભ પંત તેની રમતની સાથે સાથે તેની લક્ઝરી લાઈફ માટે પણ જાણીતો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ