કોમેડી / VIDEO: ધોનીએ સાક્ષીથી ફોન ખેંચીને કર્યો બંધ, લાઈવમાં રોહિત-પંતે ખૂબ કરી મસ્તી

rishabh pant ms dhoni rohit sharma suryakumar yadav instagram live chatting sakshi dhoni

ભારતીય ટીમ 29 જુલાઈથી વેસ્ટ ઈન્ડીઝની સામે તેના જ ઘરમાં પાંચ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. અત્યારે વન-ડે સીરીઝની એક મેચ બાકી છે, જે આજે રમાશે. ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ ત્રિનિનાદ પહોંચી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ