રોડ અકસ્માત / પહેલા સાયરસ મિસ્ત્રી, હવે રિષભ પંત...2022ની બે એવી દુર્ઘટના જેમાં આ જ કાર આવી ચર્ચામાં

rishabh pant mercedes benz car accident cyrus mistry road accident death

ક્રિકેટર રિષભ પંત રોડ એક્સીડેન્ટમાં ગંભીરરૂપે ઘાયલ થયાં હતાં અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે. આ વર્ષે બીજી એવો અકસ્માત છે કે જેમાં મર્સિડીઝ બેંઝ શામેલ છે. પંત પણ જે ગાડી ચલાવી રહ્યાં હતાં તે મર્સિડીઝ બેંઝ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ