હેલ્થ અપડેટ / બે અઠવાડિયામાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ શકે છે ક્રિકેટર રિષભ પંત, મેદાનમાં પાછા આવવાની આશા વધી

rishabh pant injury update rehabilitation likely to start in two months

BCCIના સુત્રને ટાંકીને આવેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે રિષભ પંતને બે અઠવાડિયામાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકાય છે. બે મહિનાની અંદર તેઓ રિહેબ પ્રોગ્રામ પણ શરૂ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ