INDvsENG / એજબેસ્ટોન ટેસ્ટમાં પહેલા દિવસની રમતનાં અંતે ભારતનો સ્કોર 7 વિકેટે 338, રિષભ પંતની સદી, જાડેજા 83 રને અડીખમ

rishabh pant hits century in edgbaston test ravindra jadeja scored fifty in sixth wicket partnership

ઈંગ્લેન્ડ સામેની ભારતે એજબેસ્ટોન ટેસ્ટમાં શાનદાર ફાઇટ બેક કરતાં રિષભ પંતે માત્ર 89 બોલમાં 5મી સદી ફટકારી છે. આ સાથે તેણે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ