સિદ્ઘિ / શિષ્ય ગુરૂથી આગળ, ટેસ્ટ સીરિઝમાં નિષ્ફળ છતાં પંતે તોડ્યો ધોનીનો રેકોર્ડ

Rishabh Pant beats MS Dhoni to script new milestone in Tests

મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી માનવામાં આવી રહેલા યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ