ક્રિકેટ / INDvsENG: રિષભની ઈંગ્લેન્ડનાં કેપ્ટન સાથે તકરાર થઈ, સ્ટેડિયમ પંત-પંતથી ગૂંજી ઉઠ્યુ

rishabh pant and captain root done animated chat while first days last over

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચમાં પહેલીવાર ખેલાડીઓ વચ્ચે તકરાર જોવા મળી હતી. ભારતીય ટીમનાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રુટ તેમજ બેન સ્ટોક્સ વચ્ચે તકરાર જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ