અમદાવાદ / શાકભાજીના ભાવમાં ફરી વધારો, આવક ઘટતા ભાવ વધ્યા

શાકભાજીના ભાવમાં ફરી વધારો થયો છે. શાકભાજીના આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. ટામેટા, બટાટા, મરચા સહિતમાં ભાવ વધારો થયો છે. ત્યારે ટામેટાના ભાવ રૂ.20થી વધી રૂ.65થી 80 સુધી પહોંચ્યા છે. જ્યારે બટાટાના 40થી 50 રૂપિયા. મરચાના 80 રૂપિયા. કંકોળા 100થી વધી 120 રૂપિયા. કોથમીરના 100થી વધી 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ