ભાવવધારો / એક જ વર્ષમાં આ કારણોથી આટલું મોંઘું થયું સોનું, જાણો ક્યારે મળશે રાહત

rise in gold price is only a matter of time says citigroup knows what is the reason behind

ગોલ્ડ માર્કેટમાં આ વર્ષે સોનાના ભાવ 2011ની સરખામણીએ પણ વધ્યા છે. આ વર્ષે થનારા સોનાના ભાવમાં રેકોર્ડજનક ભાવ વધારામાં અનેક બાબતો સામેલ છે. મળતી માહિતી અનુસાર સોનામાં આ વધારાનું કારણ મૌદ્રિક નીતિ, રિયલ યીલ્ડ્સમાં ઘટાડો, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રેકોર્ડ ઈન ફ્લો અને એસેટ એલોકેશનમાં વધારાના કારણે જોવા મળી રહ્યો છે. આશા રાખવામાં આવી રહી છે કે જો આવનારા 6થી 9 મહિનામાં હજુ પણ ભાવમાં વધારો થશે અને હવે રેકોર્ડ સ્તર સુધી પહોંચશે. આ વાતની શક્યતા રાખવામાં આવે છે કે આવનારા 3થી 5 મહિનામાં આંતરરાષ્ટ્રિય બજારમાં તે 2 હજાર પ્રતિ ડોલક પ્રતિ આઉંસને પાર જશે.

બ્રેકિંગ ન્યૂઝ