લાલ 'નિ'શાન

રાજનીતિ / BJPના નવા બોસ JP, જાણો કોણ છે અને આખરે મોદી-શાહે કેમ ઉતારી તેમના પર પસંદગી

rise and rise of jagat prakash nadda why convent educated rss mans elevation was always on the cards

ભાજપે પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી લીધી છે. જગત પ્રસાદ નડ્ડા ભારતીય જનતા પાર્ટીના 14માં અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અનેક પડકારો જેપી નડ્ડાની રાહ જોઈ રહ્યા છે. તેમાં સૌથી મોટો પડકાર હશે અમિત શાહના કરિશ્માને ટકાવી રાખવો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ