પરિક્ષા / 10માં અને 12માં ધોરણના રિપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા જાહેર, જાણો પરિક્ષાની તારીખ અને કાર્યક્રમ

Ripiter student exam date is diclare by gujrat education bord

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી. અગામી 15 જૂલાઈના રોજ પરિક્ષા શરૂ થશે અને 28 જૂલાઈએ પરિક્ષા સમાપ્ત થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ