ચર્ચા / એલન મસ્કે ટ્વિટર પર કબરની તસવીર શેર કરતા જ ટ્વિટર પર ટ્રેન્ડ થયું RIP Twitter, લોકોએ પૂછ્યું 'ટ્વિટર ખતમ?'

rip twitter trending on twitter after elon musk shuts all twitter offices

એલન મસ્કે ટ્વિટરની બાગડોર સંભાળી ત્યારથી કંપની સમાચારમાં રહી છે. હવે #RIPTwitter ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જેની સાથે લોકો ઘણા બધા મીમ્સ શેર કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ